Saturday, 18 December 2021

#bansri thakkar જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી આમરણ ઉપવાસ પર શેલ્બી હોસ્પિટલ બહાર....

 બંસરી બેન ઠકકર જે પોતાની માતૃશ્રી ની ગોઠણ નીરિપ્લેસ કરવા શેલ્બી હોસ્પિટલ અમદાવાદ કરાવી ૬.૫૦ લાખ રૂપિયા ચુકવણી કરેલ પરંતુ અત્યંત ભૂલ ભરેલી સારવાર ને લીધે ગોઠણ માંથી અતિશય અવિરત રીતે બ્લડિંગ થતા હોસ્પિટલ શેલ્બી માં પરત લાવતા ફરીથી ૯ લાખ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા માંગવા માં આવેલ વિકૃત માનસિકતા ધરાવતા હોસ્પિટલ નાં લોકો  ગંભીર ભૂલ ભરેલી  સારવાર કરેલી જે નઈ સ્વીકાર કરતા વધુ પૈસા ની માંગણી કરવામાં આવી રહી છે બંસરી બેન પોતાના માતા ને થયેલ અન્યાય સામે ન્યાય માટે દેશ ના વડા પ્રધાનશ્રી. રાજ્ય ના મુખ્ય મંત્રીશ્રી. આરોગ્ય મંત્રીશ્રી. આરોગ્ય સચિવશ્રી ગૃહમંત્રીશ્રી. ગૃહસચિવશ્રી. ડીજીશ્રી. પોલીસકમિશ્નર શ્રી. સ્થાનિક પોલીસ પ્રશાસન લોહાણા ઠકકર સમાજ ના તેમજ અન્ય સમાજ ના લોકો પાસે ન્યાય અપાવા મદદ માટે બંસરી બેન ઠકકર અપીલ કરે છે જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી આમરણ ઉપવાસ પર શેલ્બી હોસ્પિટલ બહાર બેઠા છે. આ બાબતે આમ આદમી પાર્ટીના સવ્યંભુ મદદે આવેલા પણ હજી સુધી કોઇ ન્યાય મળેલ નથી ઉપરથી ધમકી આપવા મા આવે છે કે ડીસચાર્જ લઈ લો લખી ને આપો કે પૈસા નથી ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવી નિર્લજ વાતો હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા કરવા માં આવી રહી છે બંસરી બેન ઠકકર અપીલ કરે છે કે પ્લીઝ પ્લીઝ પ્લીઝ ન્યાય આપવો. હવે જોવાનુ એ છે કે ન્યાય મળશે કે પછી શેલ્બી હોસ્પિટલ મેનેજમેન્ટ ની ઘોર બેદરકારી ને છાવરી ભીનું સંકેલવા માં આવશે ??????


https://www.youtube.com/watch?v=DWF2cVuRdxA

No comments:

Post a Comment

Justice for Madhavi Thakkar against Shalby Hospital

  https://images.app.goo.gl/96Q3Qi8CrAr7EkWe6 में कोन। चलो मेरी पहचान करे। गुजरात का कुख्यात गुंडा। डॉक विक्रम शाह शेल्बी हॉस्पिटल जिसको मेन...